|શ્રી-૧|

INJOBMAHITI

મેહસૂલ તલાટી ભરતી 2026 : અરજી ફી રિફંડ બાબતે મહત્વની માહિતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેર કરાયેલ
મેહસૂલ તલાટી ભરતી 2026 (જાહેરાત ક્રમાંક 301/202526)
માટે અરજી કરનાર ઉમેદવારો માટે ફી રિફંડ અંગેની મહત્વપૂર્ણ સૂચના બહાર પાડવામાં આવી છે.

ફી રિફંડ માટેની તારીખ

જે ઉમેદવારો ફી રિફંડ મેળવવા પાત્ર છે, તેઓ
12 જાન્યુઆરી 2026 થી 21 જાન્યુઆરી 2026 દરમિયાન ઓનલાઈન રીતે
ફી રિફંડ માટે અરજી કરી શકે છે.

નોંધ : ફી રિફંડ માટેની લિંક
12/01/2026 ના રોજ બપોરે 14:00 કલાકે એક્ટિવ કરવામાં આવશે.

ફી રિફંડ માટે જરૂરી વિગતો

  • કન્ફોર્મેશન નંબર
  • જન્મ તારીખ (Date of Birth)
  • બેન્ક પાસબુક (એકાઉન્ટ વિગતો માટે)

ફી રિફંડ માટે ઓનલાઈન લિંક

ઉમેદવારો નીચે આપેલી લિંક પર ક્લિક કરીને ફી રિફંડ માટે અરજી કરી શકે છે:


👉 ફી રિફંડ માટે અહીં ક્લિક કરો

અધિકૃત વેબસાઈટ

મેહસૂલ તલાટી ભરતી સંબંધિત વધુ અપડેટ્સ, સૂચનાઓ અને ઓફિશિયલ નોટિસ જોવા માટે
ઉમેદવારો GSSSB ની અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.


👉 GSSSB અધિકૃત વેબસાઈટ

ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ફી રિફંડ માટે અરજી કરતી વખતે
તમામ વિગતો સચોટ રીતે ભરે, જેથી રિફંડ પ્રક્રિયામાં કોઈ વિલંબ ન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!