|શ્રી-૧|

INJOBMAHITI





GPSC STI OMR શીટ જાહેર 2026 | રાજ્ય વેરા નિરીક્ષક OMR ડાઉનલોડ



GPSC STI પરીક્ષા OMR શીટ જાહેર | રાજ્ય વેરા નિરીક્ષક 2026

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક (STI) પદ માટે લેવામાં આવેલી પ્રાથમિક પરીક્ષા બાદ હવે ઉમેદવારો માટે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી છે.

GPSC દ્વારા STI પરીક્ષા માટેની OMR Answer Sheet સત્તાવાર રીતે વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારો પોતાની OMR શીટ ઓનલાઇન જોઈ અને ડાઉનલોડ કરી શકે છે.


GPSC STI પરીક્ષા વિગતો

  • પોસ્ટનું નામ : રાજ્ય વેરા નિરીક્ષક (State Tax Inspector – STI)
  • જાહેરાત ક્રમાંક : 27/202526
  • પ્રાથમિક પરીક્ષા તારીખ : 04 જાન્યુઆરી 2026
  • OMR શીટ સ્થિતિ : જાહેર

GPSC STI OMR શીટ કેવી રીતે ડાઉનલોડ કરશો?

ઉમેદવારો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને પોતાની OMR શીટ જોઈ શકે છે. OMR શીટ જોવા માટે ઉમેદવારને પોતાની જન્મ તારીખ અથવા અન્ય જરૂરી વિગતો દાખલ કરવાની રહેશે.

👉 OMR શીટ જોવા માટે :

OMR શીટ માટે અહીં ક્લિક કરો


GPSC સંબંધિત મહત્વપૂર્ણ લિંક્સ

👉 OJAS વેબસાઇટ :

https://gpsc-ojas.gujarat.gov.in/

👉 GPSC સત્તાવાર વેબસાઇટ :

https://gpsc.gujarat.gov.in/


ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સૂચના

OMR શીટ ચકાસતી વખતે ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાની જવાબશીટ ધ્યાનપૂર્વક તપાસે. જો GPSC દ્વારા આગળ કોઈ Answer Key અથવા Objection પ્રક્રિયા જાહેર કરવામાં આવે તો તેની માહિતી માટે સત્તાવાર વેબસાઇટ પર નિયમિત મુલાકાત લેવી.

આ પ્રકારની GPSC ભરતી, પરીક્ષા, OMR શીટ, Answer Key અને પરિણામ સંબંધિત તાજી અને વિશ્વસનીય માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટને નિયમિત રીતે વિઝિટ કરતા રહો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!