VMC એપ્રેન્ટિસ ભરતી 2026 | વડોદરા મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા મોટી ભરતી
વડોદરા મ્યુન્સિપલ કોર્પોરેશન (VMC) દ્વારા વર્ષ 2026 માટે એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી વિવિધ ટેકનિકલ અને નોન-ટેકનિકલ ટ્રેડ માટે યોજાઈ રહી છે. ITI પાસ તથા સંબંધિત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે.
જે ઉમેદવારો સરકારી વિભાગમાં તાલીમ મેળવીને પોતાના કારકિર્દીની મજબૂત શરૂઆત કરવા માંગે છે, તેમના માટે VMC એપ્રેન્ટિસ ભરતી ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.
ભરતી સંસ્થા
- સંસ્થાનું નામ : વડોદરા મ્યુન્સિપલ કોર્પોરેશન (VMC)
- પોસ્ટનું નામ : એપ્રેન્ટિસ
- અરજી પ્રક્રિયા : ઓનલાઇન
VMC એપ્રેન્ટિસ ટ્રેડ લિસ્ટ
- ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ
- COPA – કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ
- વાયરમેન
- ઇલેક્ટ્રિશિયન
- ફિટર
- રેફ્રિજરેશન એન્ડ એર કન્ડીશનર મિકેનિક
- ડ્રાફ્ટસમેન (સિવિલ)
- સર્વેયર
- હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર
- મિકેનિક મોટર વ્હીકલ
- મિકેનિક ડિઝલ
- મિકેનિક અર્થ મૂવિંગ મશીનરી
- ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર
- ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સિસ્ટમ મેન્ટેનન્સ
- કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્ક મેન્ટેનન્સ
- મિકેનિક ઇલેક્ટ્રિકલ વ્હીકલ
- સર્ટિફિકેટ કોર્સ ઇન વેબ ડિઝાઇનિંગ
- ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક
- ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક
- ઓફિસ આસિસ્ટન્ટ (પ્યૂન)
મહત્વપૂર્ણ તારીખો
- ફોર્મ શરૂ તારીખ : 02 જાન્યુઆરી 2026
- ફોર્મ છેલ્લી તારીખ : 16 જાન્યુઆરી 2026
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે છેલ્લી તારીખની રાહ ન જોતા સમયસર અરજી પૂર્ણ કરી લે.
અરજી કરતા પહેલા જરૂરી દસ્તાવેજ
- આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- સહી (Signature)
- જાતિનો દાખલો (જો લાગુ પડે)
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
- લાયકાત મુજબની માર્કશીટ
- આવકનો દાખલો
- માન્ય મોબાઇલ નંબર
- ઇમેલ આઈડી
એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન મહત્વપૂર્ણ સૂચના
આ ભરતી માટે અરજી કરતા પહેલા ઉમેદવારે એપ્રેન્ટિસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જે ઉમેદવાર પહેલેથી રજીસ્ટર્ડ નથી, તેઓ અરજી કરતા પહેલા રજીસ્ટ્રેશન પૂર્ણ કરે.
VMC એપ્રેન્ટિસ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
- સૌપ્રથમ અધિકૃત વેબસાઇટ પર જાઓ
- એપ્રેન્ટિસ ભરતી સંબંધિત નોટિફિકેશન વાંચો
- ઓનલાઇન ફોર્મ ઓપન કરો
- માગવામાં આવેલી તમામ માહિતી સાચી રીતે ભરો
- જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
- ફોર્મ સબમિટ કરીને પ્રિન્ટ અથવા PDF સેવ કરી રાખો
મહત્વપૂર્ણ લિંક્સ
👉 ઓફિશિયલ વેબસાઇટ : અહી ક્લિક કરો
👉 ઓનલાઇન ફોર્મ ભરવા : અહી ક્લિક કરો
👉 એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન : અહી ક્લિક કરો
અંતિમ શબ્દ
VMC એપ્રેન્ટિસ ભરતી 2026 એ ITI તથા ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે એક ઉત્તમ તક છે. સરકારી વિભાગમાં પ્રેક્ટિકલ અનુભવ સાથે ટ્રેનિંગ મેળવવાની આ તક ચૂકી ન જશો.
આ પ્રકારની નવીનતમ સરકારી ભરતી, પરિણામ, એડમિટ કાર્ડ અને રોજગાર સમાચાર માટે અમારી વેબસાઇટને નિયમિત રીતે વિઝિટ કરતા રહો.