
🚀 SMC Apprentice Recruitment 2026
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1000 જગ્યાઓ પર ભરતી
📌 ભરતીની માહિતી
સંસ્થા : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)
પોસ્ટ : એપ્રેન્ટિસ
કુલ જગ્યા : 1000
અરજી પ્રક્રિયા : ઓનલાઇન
ફોર્મ તારીખ : 01/06/2026 થી 10/06/2026
🛠 ઉપલબ્ધ ટ્રેડ
- ⚡ ઇલેક્ટ્રિશિયન / વાયરમેન
- 🔩 ફિટર
- 📐 ડ્રાફ્ટ્સમેન (સિવિલ)
- 📍 સર્વેયર
- 🚗 મિકેનિક (મોટર વ્હીકલ)
- ❄️ મિકેનિક રેફ્રીજરેશન & એર કન્ડીશનિંગ
- 🚜 મિકેનિક ડીઝલ
- 🏥 હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર
- 💻 COPA
- 🔬 મેડિકલ લેબ ટેક. (પેથોલોજી)
- 📊 એકાઉન્ટ આસિસ્ટન્ટ
- ⌨️ ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર
- 💰 માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ
- 📢 પી.આર. આસિસ્ટન્ટ
📄 જરૂરી ડોક્યુમેન્ટ
- 📸 પાસપોર્ટ સાઇઝ ફોટો
- ✍️ સહી
- 🆔 આધાર કાર્ડ
- 📜 જાતિનો દાખલો
- 🏫 સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC)
- 📑 ITI માર્કશીટ
- 🏅 ITI સર્ટિફિકેટ
- 📱 મોબાઇલ નંબર
- 📧 Email ID
⚠️ મહત્વપૂર્ણ નોંધ
ઉમેદવારે સૌપ્રથમ apprenticeshipindia.gov.in પોર્ટલ પર Registration કરવું.
ત્યારબાદ e-KYC પૂર્ણ કરી પોતાની Profile ની તમામ માહિતી Update કર્યા પછી જ અરજી કરવી.
🎯 સરકારી નોકરીની નવી ભરતીની માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લેતા રહો.
નવી ભરતી • એડમિશન • પરિણામ • કરંટ અફેર્સ • સરકારી યોજનાઓ