
SSC Recruitment 2026
SSC CGL Recruitment 2026
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા Combined Graduation Level Examination 2026 માટે મોટી ભરતી જાહેર.
કુલ જગ્યા
12,256 પોસ્ટ
લાયકાત
ગ્રેજ્યુએટ પાસ
અરજી પ્રક્રિયા
ઓનલાઈન
ફી
General/OBC : ₹100
અગત્યની તારીખ
- ફોર્મ શરૂ : 21/05/2026
- છેલ્લી તારીખ : 22/06/2026
- ફી ભરવાની છેલ્લી તારીખ : 23/06/2026
- ફોર્મ કરેક્શન : 29/06/2026 થી 01/07/2026
- Tier-I પરીક્ષા : August – September 2026
- Tier-II પરીક્ષા : December 2026
ચલણ
- SC / ST / મહિલા / દિવ્યાંગ / Ex-Serviceman માટે કોઈ ફી નથી.
- અન્ય તમામ ઉમેદવારો માટે ₹100/-
જરૂરી ડોક્યુમેન્ટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- સહી
- આધાર કાર્ડ
- તમામ માર્કશીટ
- જૂનું SSC ID અને પાસવર્ડ (જો હોય તો)
સબ પોસ્ટ
- Assistant Section Officer
- Income Tax Inspector
- Central Excise Inspector
- Assistant Enforcement Officer
- Sub Inspector
- Auditor
- Accountant
- Tax Assistant
- Junior Statistical Officer
- Upper Division Clerk